સુરતમાં 13 સ્પામાં PBCના દરોડા, 27 થાઈલેન્ડની યુવતીઓ ઝડપાઈ

સુરતમાં PCBની મોડી રાત્રે સ્પામાં રેડ પાડી હતી. ડુમસ રોડ, અડાજણ, રાંદેર, સિટીલાઈટ તેમજ પીપલોદમાં રેડ પાડી હતી. વર્ક પરમીટ વગર કામ કરતી થાઈલેન્ડની 27 યુવતીઓ ઝડપાઈ હતી. ત્યારે કે, 13 સ્પા પૈકી 7 સ્પાના મેનેજરની ધરપકડ કરાઈ છે.

Trending news