મેરઠમાં મહિલાના માથા પાસેથી JCB પસાર થયું! જુઓ શોકિંગ વીડિયો

આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય તેમ નથી પણ આ ઘટના બની કંઈક એવી કે, બાઈક સવાર દંપતિ અને સામેથી આવી રહેલુ જેસીબી.. કોઈક કારણોસર બાઈક સ્લીપ થતા મહિલા પટકાઈ અને ત્યાં જ જેસીબી પસાર થયું.... પરંતું નસીબ એટલું સારુ કે, આ મહિલા બચી ગઈ હતી...

Trending news