અરવલ્લીની વાત્રક નદી પર ટ્રક અને ટેક્ટર વચ્ચે અકસ્માત

અરવલ્લીના માલપુર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાત્રક નદી પર ટ્રેકટર અને ટ્રક વચ્ચે ટક્કર બાદ ટ્રેકટરમાં બેઠેલ લોકો નદીમાં પડ્યા હતા. અકસ્માત બાદ 50 ફૂટ ઊંડી નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જ્યારે અન્ય 11 લોકો ઘાયલ થતા પાંચ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા.

Trending news