Sushmita Sen And Lalit Modi Relationship: થોડા વર્ષો પહેલા જ્યારે આઈપીએલના ોપૂર્વ કમિશનર અને બિઝનેસમેન લલિત મોદીએ અચાનક સુષ્મિતા સેન સાથે ફોટો શેર કર્યા અને રિલેશનશીપની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી ત્યારે લોકો વિચારમાં પડી ગયા હતા. સોશિયલ મીડિયા પર તો જાણે વાવાઝોડું આવી ગયું હતું. હવે લલિત મોદીએ સુષ્મિતા સેન વિશે ખુલ્લા મનથી વાતો કરી છે. જાણો શું કહ્યું.
Robert Kiyosaki New Warning: રોબર્ટ કિયોસાકીએ ફરી એક ચિંતા વ્યક્ત કરી છે, તેની સ્થિતિને ઈરાન યુદ્ધ કરતા પણ ખરાબ ગણાવી છે. તેમણે લોકોને કોઈપણ આર્થિક કટોકટીને દૂર કરવા માટે તેમની નાણાકીય સમજ સુધારવાની સલાહ પણ આપી છે.
Robert Kiyosaki Crash Warning: જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર ક્રેશ વોર્નિંગ દોહરાવી છે પરંતુ આવા સમયમાં પણ તેમણે અમીર કેવી રીતે બનવું તેના માટે ઉપાય પણ જણાવ્યો છે.
Robert Kiyosaki Predition: રોબર્ટ કિયોસાકીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વૈશ્વિક ઈકોનોમિક ક્રેશ પર ધ્યાન કેન્દ્રિત કરતા કહ્યું કે તેમની ભવિષ્યવાણીઓ હવે સાચી પડી રહી છે.
Parent are forced to purchases book from school : અમદાવાદના એક વાલીએ સોશિયલ મીડિયા પર 4000 ની કિંમતનું પુસ્તકનું એક બિલ શેર કર્યું છે, જેના બાદ ચર્ચા શરૂ થઈ છે કે, શિક્ષણમાં પણ મોંઘવારી ફેલાઈ છે, અને ખાનગી શાળાઓ કેવી રીતે મનમાની કરી રહી છે. આ પુસ્તકોનું બિલ ધોરણ-1ના બાળક માટે હતું
Robert Kiyosaki Advice: રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ સોના અને ચાંદીના ભાવમાં વધારાને લઈને તેમની નવી પોસ્ટમાં કહ્યું છે કે, મને તેની કોઈ ચિંતા નથી.
Viral Post: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2026થી ATM દ્વારા 500 રૂપિયાની નોટ નહીં કાઢી શકાય. વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) તેના વિતરણ પર પ્રતિબંધ લગાવી રહી છે.
Robert Kiyosaki Warning: સોમવારે અચાનક આવેલા ઘટાડા પછી, બીજા જ દિવસે, મંગળવારે ચાંદીમાં ફરી એક ભયાનક ગતિએ ઉછાળો આવ્યો. આ દરમિયાન, રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ ચાંદીમાં રોકાણ કરવા તૈયારી કરી રહેલા રોકાણકારોને ચેતવણી આપી છે.
Housing Society Harassment: બેંગલુરુની એક 22 વર્ષીય મહિલાએ સોસાયટીના સભ્યો સામે પોતાના ઘરમાં પંચાયત કરવા બદલ 62 લાખનો સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો. CCTV પુરાવાઓને કારણે આરોપી નિર્દોષ છૂટી ગયો, દંડ ફટકારવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર મહિલાની પ્રશંસા થઈ રહી છે.
Dr Bharat Kanabar On Amreli : ભાજપના જૂનાં જોગી ડો. ભરત કાનાબાર હવે સક્રિય રાજનીતિમાં નથી પરંતુ છાશવારે સોશિયલ મીડિયા પર રાવ-ફરિયાદ કરીને પોતાની જ પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકતાં રહે છે
Dr Bharat Kanabar On Amreli : ભાજપના નેતાએ અમરેલીની દયનીય સ્થિતિ પર પોસ્ટ મૂકીને બળાપો ઠાલવ્યો
Dwarka Temple : સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા દ્વારકાધીશ જગત મંદિરના પ્રાંગણમાં કેદ કરાયેલા વીડિયોએ અનેક વિવાદો ઉભા કર્યા છે. દ્વારકાના મંદિરમાં સામાન્ય ભક્તોને અંદર જવા પર પ્રતિબંધ છે, ત્યારે બે વીડિયો એવા છે જેમાં મંદિરમાં જઈને શુટિંગ કરાયું છે. કેમ આ પ્રકારની ઘટનાઓ પર કોઈ એક્શન અને કાર્યવાહી ન કરાઈ.
Robert Kiyosaki Warning: રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર ચેતવણી આપી છે કે ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ શરૂ થવાની વાત કહી છે. તેમણે કહ્યું કે આ ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં જ નહીં, પરંતુ સમગ્ર યુરોપ અને એશિયામાં થઈ રહ્યું છે.
Boss Employee Viral Chat : એક કર્મચારીએ તેની ગર્ભવતી પત્નીની ડિલિવરી દરમિયાન તેના બોસ પાસે રજા માંગી. પરંતુ રજા આપવાને બદલે, બોસે જે કહ્યું, તેની ચેટ વાયરલ થઈ છે.
Robert Kiyosaki Prediction: રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ તેમની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં ફરી એકવાર બિટકોઇન અને વૈશ્વિક બજારમાં થયેલા ઘટાડા પર વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમયમાં પણ તેઓ સોનું, ચાંદી કે બિટકોઇન વેચી રહ્યા નથી.
Robert Kiyosaki Warning: રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર ગંભીર ચેતવણી આપી છે. તેમણે આવનારા ક્રેશની ચેતવણી આપતા કહ્યું છે કે, હું સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદવામાં વ્યસ્ત છું.
Uco Bank Toxic Zonal Head Email : ચેન્નાઈના યુકો બેંકના ઝોનલ હેડ હાલ વિવાદમાં આવ્યા છે, એક કર્મચારીને લખેલા મેલથી આખા દેશમાં ચર્ચા થઈ રહી છે
Single Girl Denied Flat In Gandhinagar : વિકાસ કરી રહેલા ગુજરાતમાં બહારથી આવનારા લોકો વધુ છે. પરંતું આ લોકોને ગુજરાતમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાંથી પીજી અને સિંગલ રહેતા યુવક-યુવતીઓ પણ છે, જેમને અમદાવાદ જેવા મેગા સિટીમાં રહેવા માટે ઘરના ફાંફા પડી રહ્યાં છે, કારણ કે સોસાયટીના રહીશો નિયમો બનાવીને બેસી ગયા છે
Viral Post : હાલમાં જ એક પોસ્ટ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પિતાને સંતાનમાં દીકરીઓ કેમ પસંદ કરે છે તેના પર લોકોએ પોતાના મત આપ્યા...એત ઈમોશનલ પોસ્ટ વાંચીને ઘણા યુઝર્સે પોતાનો અભિપ્રાય પણ આપ્યો
Amreli School 40 Student Offered 10 RupeesFor Blade Wound : અમરેલીના મોટા મુંજિયાસરમાં વિદ્યાર્થીઓએ જાતે હાથ પર માર્યા કાપા...ગેમના કારણે વિદ્યાર્થીઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યાની ચર્ચા...40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર કાપા મારતા ખળભળાટ...
40 Student Offered Rs 10 For Blade Wound : અમરેલીના મોટા મુંજિયાસરમાં વિદ્યાર્થીઓએ જાતે હાથ પર માર્યા કાપા...ગેમના કારણે વિદ્યાર્થીઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યાની ચર્ચા...40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર કાપા મારતા ખળભળાટ...
Abhishek Bachchan Rani Mukharjee Relations : રાની મુખર્જી અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોએ તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. રાની બચ્ચન પરિવારની વહુ બની શકે છે તેવી વાતો પણ ચાલી હતી. પણ મને ખબર નથી કે આગળ શું થયું...