વડોદરા તાલુકા પોલીસની બેદરકારી આવી સામે

ગુજરાતમાં શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે રાજ્યના ડીજીપીએ આદેશ આપ્યા છે. પરંતુ વડોદરા તાલુકા પોલીસ આ આદેશોનું પાલન કરી રહી નથી. માત્ર બેરીકેટ મુકીને સંતોષ માની રહી છે. ફરજ પર પોલીસ જવાન હાજર ન રહેતા લોકો સરળતાથી ફરી રહ્યાં છે.

Trending news