અમદાવાદની મહિલા પોલીસને લાગ્યો ટીકટોકનો નશો, જુઓ શું લેવાશે પગલાં

અમદાવાદની મહિલા પોલીસને લાગ્યો ટીકટોકનો નશો, સંગીતા પરમારે પોલીસ યુનિફોર્મમાં જ બનાવ્યો ટીકટોક વીડિયો, આ પહેલા મહેસાણાની મહિલા કોન્સ્ટેબલે પોલીસ મથકમાં વીડિયો બનાવતા કરાઈ છે ફરજ મોકૂફ

Trending news