જુઓ અમદાવાદમાં નવા DEOએ કેવી રીતે જૂના DEOની પોલ ખોલી

અમદાવાદમાં નવા DEOએ જૂના DEOની પોલ ખોલી છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી જ્ઞાનોદય હિન્દી શાળાને જૂના DEOએ નવનીત મહેતાએ યોગ્ય દર્શાવી હતી પરંતુ જૂના DEOની બદલી થતા નવા DEO આર.સી.પટેલ આવતા તેમણે શાળાની તપાસ કરી હતી, શાળાની તપાસ કરતા અનેક પોલમપોલ સામે આવી છે

Trending news