અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડ્યો 2 ઈંચ જેટલો વરસાદ, જુઓ વીડિયો

અમદાવાદ: મોડી રાતથી વરસાદી માહોલ યથાવત, અમદાવાદમાં પડ્યો ધોધમાર વરસાદ. પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવમાં વરસાદ ખાબક્યો.થલતેજ, ગોતા,ઘાટલોડિયામાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ.

Trending news