અમદાવાદ થલતેજની સોસાયટીના લોકોએ મતદાન માટે સામૂહિક ભોજન

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના લોકોએ મતદાન માટે સામૂહિક ભોજનની વ્યવસ્થા કરી, સોસાયટીમાં રહેતાં પુરુષોની સાથે મહિલાઓને ઘર કામમાંથી મુક્તિ મળે અને મહિલાઓ ભોજન બનાવવાની ચિંતા વગર મતદાન કરી શકે તે માટે સોસાયટીમાં સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

Trending news