અમદાવાદ કલેકટર કચેરીમાં પણ વાહનો નથી સુરક્ષિત, જુઓ શું થયું?

અમદાવાદ : કચેરીના પાર્કિંગમાંથી કારનો કાંચ તોડી તસ્કરો લઈ ગયા 14 લાખ રૂપિયા, કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા વેપારીની કારમાંથી થઈ ચોરી.

Trending news