અમદાવાદ: ખાનગી ટ્રાવેલ્સમાં થઈ રહી વિદેશી દારૂની હેરાફેરી, જુઓ વીડિયો

અમદાવાદમાંથી રાજસ્થાનના ખાનગી ટ્રાવેલ્સની બસમાં થઈ રહી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે.નરોડા પોલીસે 120 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

Trending news