શું તમે પણ ગ્રીન ટી પીવાના શોખીન છો? તો જાણી લો આ વાત નહીં તો....

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ગ્રીન ટી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ગ્રીન ટીમાં જોવા મળતા ગુણો શરીરને ફાયદો પહોંચાડે છે, પરંતુ શું તમે જાણો છો કે ગ્રીન ટી બનાવતી વખતે તમે કદાચ ઘણી એવી ભૂલો કરતા હશો, જે ફાયદાના બદલે નુકસાન કરી શકે છે. 

Trending news