કયા ગામમાં સર્જાઈ શકે છે જળસંકટ? જુઓ 'ગામડું જાગે છે'

ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી સહન કરતો રહ્યો છે. ત્યારે સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણો અત્યારથી વર્તાઇ રહ્યા છે.પાણીની તંગી સહન કરતાં બનાસકાંઠા જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં છે તો વડગામના મુક્તેશ્વર ડેમમાં પાણી બિલકુલ ઓછું હોવાના લીધે આગામી સમયમાં વડગામ તાલુકામાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે.

Trending news