Honeymoon Destinations In India: હનીમૂન માટે જો તમે જગ્યાઓ સર્ચ કરતા હોય તો તમને આજે 5 એવી જગ્યાઓ વિશે જણાવીએ જે અત્યંત સુંદર છે. આ જગ્યાઓના નજારા જોઈ તમને પણ લાગશે કે તમે યૂરોપ પહોંચી ગયા છો. આ જગ્યાઓ તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે.
Rekha's Husband Mukesh Agrawal: રેખા અને મુકેશ અગ્રવાલનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. આ સંબંધમાં અભિનેત્રી ક્યારેય ખુશ નહતી. રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી ચારેબાજુ ચર્ચામાં હતી. ત્યારબાદ અભિનેત્રીએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા અને આ સંબંધ ચારેબાજુ છવાયેલો રહ્યો. એવું કહેવાય છે કે બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ બીના રમાણી દ્વારા થઈ અને અભિનેત્રીએ તેને અરેન્જ મેરેજ ગણાવ્યાં હતા.
ઈન્દોરના કપલની હનીમૂન હોરર સ્ટોરીએ દેશભરમાં હડકંપ મચાવ્યો છે જ્યાં પત્ની સોનમે જ પતિ રાજાની નિર્મમ હત્યામાં મોટો ભોગ ભજવ્યો હવે આવો જ બીજો કિસ્સો મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યો છે જ્યાં લગ્નના 15 જ દિવસમાં પત્નીએ પતિની હત્યા કરી.
Indore Couple Missing News: ઇન્દોરનું નવપરણીત દંપતી ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે, સોનમ રઘુવંશીનો હજી પણ કોઈ અત્તોપત્તો નથી, પરંતુ હવે ત્રણ અજાણ્યા માણસોની એન્ટ્રીથી મામલો વધુ જટિલ બન્યો છે
Crime News: યુપીના બાગપત જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિણીત સ્ત્રી તેના પ્રેમી સાથે રોમાન્સ કરવામાં વ્યસ્ત હતી, ત્યારે તેનો પતિ અચાનક ઘરમાં આવી ગયો હતો અને બન્નેને કઢંગી હાલતમાં જોઈ લીધા. જો કે આ બાદ પતિએ ભયાનક પગલું ભર્યું હતું.
જો તમારા હમણા લગ્ન થયા હોય કે તમારા લગ્નનો સમય નજીક હોય અને હનીમૂન માટે કોઈ ટ્રિપ પ્લાન કરતા હોવ તો અમે તમને એક એવા સ્થળ વિશે જણાવીશું જે તમારું બજેટ નહીં વધારે અને માત્ર 5000 રૂપિયાના ખર્ચામાં ટ્રિપ પ્લાન કરી શકશો. આ સ્થળ ભારતનું લંડન ગણાય છે.
Watch Trending Video: લગ્ન બાદ એક નવપરિણીત કપલ હનીમૂન પર ગયું અને ત્યાં રૂમ ખોલતા જ તેમને જે અનુભવ થયો....આ વીડિયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે અને ઘણા લોકોએ એવો મત પણ રજૂ કર્યો કે આવી અંતરંગ પળોની તસવીરો અને વીડિયો શેર કરવા જોઈએ નહીં.
Tips For Honeymoon:હનીમૂન પર એવા લોકોને વધારે તકલીફ પડે છે જેમનો સ્વભાવ શરમાળ હોય. ઘણી વખત શરમાળ સ્વભાવના કારણે હનીમૂનની મજા બગડી જાય છે.
લગ્ન બાદ નવપરણિત દંપત્તિએ પેરિસ ઓલિમ્પિકમાં હાજરી પૂરાવી અને ત્યારબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હનીમૂન માટે ક્યાં ગયા છે તે ખાસ જાણો. આ રિસોર્ટનું ભાડું જાણીને તમે ચક્કર ખાઈ જશો.
Monsoon Travel Destination: વરસાદી માહોલમાં ફરવા જવું છે અમે તમને બેસ્ટ સ્થળો દેખાડી રહ્યાં છે. જ્યાં તમને મજા જ મજા રહેશે. જો તમારા નવા નવા લગ્ન થયા છે અને તમે હનીમૂન ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે.
Romantic Getaways in Gujarat: ગુજરાતીઓમાં ફોરેન ટ્રીપનું કલ્ચર વધતું જાય છે. લોકો રજાઓ પડે તુરંત જ વિદેશ જવાનું પ્લાનિંગ કરી લેતા હોય છે. ગુજરાતમાં જોવાલાયક ઐતિહાસિક સ્થળોની સાથે સાથે કેટલાક સુંદર બીચ પણ છે જે રોમેન્ટિક રજાઓ ગાળવા માટે યોગ્ય છે. જ્યારે રોમાંસની વાત આવે છે, ત્યારે કપલ્સ સૌથી પહેલા શ્રેષ્ઠ જગ્યા શોધવાનું શરૂ કરે છે. આ એટલા માટે છે કારણ કે તે ખાસ સ્થળોએ તેમને તેમના પાર્ટનર સાથે એકલા સમય પસાર કરવાનો મોકો મળે છે.
Suhagraat: વરરાજાએ લગ્નની પહેલી જ રાતે કર્યો મોટો કાંડ. સેક્સ વધારનારી એક પ્રકારના નશાની ગોળીઓ ખાઈને વરરાજાએ નવી નવેલી દુલ્હન સાથે અમાનવીય રીતે શારીરિક સંબંધ બાંધ્યો. હાલત એ થઈ કે દુલ્હાનને રાતો રાત ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈને દોડવું પડ્યું. જ્યાં દુલ્હનનું મોત નીપજ્યું.
Honeymoon Tips: નવા નવા લગ્ન થયા હોય પછી કપલ એકબીજાની સાથે સમય પસાર કરવાનો મોકો જ શોધતા હોય છે. ખાસ તો હનીમૂન ટ્રીપને લઈને દરેક કપલ ખૂબ જ એક્સાઇટેડ હોય છે. લગ્ન પછી કપલ હનીમૂન ટ્રીપ પર નીકળી જાય છે. હનીમૂન ટ્રીપ માટેનું પ્લાનિંગ પણ લગ્નની જેમ અગાઉથી જ શરૂ થઈ જાય છે. જેમના નવા નવા લગ્ન થયા છે અથવા થવાના છે તેમને આજે એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને હનીમૂન પર સાથે રાખવી જ જોઈએ. આ વસ્તુઓ તમારી હનીમૂન ટ્રીપની મજા બમણી કરી દેશે.
Honeymoon Destination: લગ્ન બાદ ક્યાં ફરવા જઈશું એ મુદ્દો કપલ્સ માટે સૌથી અગત્યનો હોય છે. એટલે જ તો તેના માટે સ્પેશિયલ તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ લગ્ન બાદ હનીમૂનની મજા ડબલ કરી દે તેવા બજેટ ફ્રેન્ડલી ઈન્ડિયન પ્લેસની ભરમાર.
તમને જાણીને નવાઈ લાગશે કે લગ્નના 2 દિવસ બાદ નવપરિણીત વરરાજા એક દીકરીનો બાપ બની ગયો હતો. જેને પગલે એના ઘરવાળા ચોંકી ગયા હતા. દુલ્હનની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો અને એ મા બની ગઈ હતી.
Honeymoon destination in Indonesia: જો તમે હનીમૂન માટે ઇન્ડોનેશિયા જવાનું પ્લાન કરી રહ્યા છો તો પોતાના પાર્ટનર સાથે ટ્રીપને યાદગાર બનાવવા માટે તમે ઇન્ડોનેશિયાની આ જગ્યાઓ પર પણ જઈ શકો છો. આમિર ખાનની દીકરી ઈરા ખાન પણ ઈન્ડોનેશિયામાં આ જગ્યા ઉપર હનીમૂન એન્જોય કરી ચૂકી છે. તેમણે શેર કરેલી તસવીરો વાયરલ પણ થઈ છે. તો જો તમને પણ ઈન્ડોનેશિયા જવાની ઈચ્છા થઈ હોય તો ચાલો તમને જણાવીએ ઇન્ડોનેશિયામાં તમે કઈ કઈ જગ્યાઓ ફરવા માટે બેસ્ટ છે.
રિપોર્ટ મુજબ મહિલાએ છૂટાછેડા માટેની અરજીમાં જણાવ્યું છે કે તે અને તેનો પતિ બંને નોકરીયાત છે અને સારો પગાર છે. તેઓ વિદેશમાં હનીમૂન કરવા પણ જઈ શકે તેમ હતા. આમ છતાં તેના પતિએ ના પાડી અને માતા પિતાની દેખભાળનું કારણ આગળ ધરીને કહ્યું કે વિદેશની જગ્યાએ ભારતમાં જ કોઈ જગ્યાએ હનીમૂન મનાવીએ.
Mistakes During Travel: પાર્ટનરની સાથે પ્રથમવાર ટ્રાવેલિંગ કરી રહ્યાં છો તો ખુબ એક્સાઇટ હોવ છે, પરંતુ જો તમે કેટલીક વાતનું ધ્યાન નહીં રાખો તો ટૂરની મજા ઉઠાવી શકશો નહીં.
Relationship Tips: હનીમૂનના સમયને દરેક દંપતિ યાદગાર બનાવવાના પ્રયાસો કરે છે. જો કે આ પ્રયત્નોમાં ઘણી વખત યુગલો એવી ભૂલો કરી બેસે છે જેના કારણે હનીમૂનની મજા બગડી જાય છે. કેટલીક વખત આ ભૂલ લાંબા સમય સુધી પસ્તાવો કરાવે છે.
હરવા ફરવા માટે તો ભારતમાં અનેક સ્થળો છે જ્યા જાઓ તો તમને મજા પડ઼ી જાય. પણ વાત જ્યારે હનીમૂનની હોય ત્યારે તો વાત જ કંઈક અલગ હોય છે. લોકો ભારતના આ પાંચ સ્થળો પર ઉતારે છે સૌથી વધુ પસંદગી. એની પાછળ પણ છે ખાસ કારણો...જાણો
ભારતમાં જ્યારે પણ બહાર ફરવા જવાની વાત આવે કે લગ્ન બાદ હનીમૂનની વાત આવે તો લોકોને ઉત્તર ભારતના ફરવાના સ્થળો જેમ કે મનાલી, નૈનીતાલ, મસૂરી, કાશ્મીર સહિત પહાડી સ્થળો અને બીચ માટે ગોવા, મુંબઈ જેવા સ્થળો યાદ આવતા હોય છે. વિદેશ જવું હોય તો માલદીવ, બાલી જવા દેશોમાં ઉપડી જતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ એક એવું સ્થળ છે જે માલદીવ, બાલી, થાઈલેન્ડને આંટી મારે તેવું છે. અને સુંદરતામાં ચાર ડગલા ચડે તેવું છે. ખાસ જાણો આ અદભૂત, રમણીય અને સુંદર સ્થળ વિશે.