Ahmedabad 34 Year Old Murder Mystery Solved : અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં 34 વર્ષ પહેલા થયેલી ધોળકાની ફરઝાનાની હત્યાનો ભેદ ડીએનએ ટેસ્ટ દ્વારા કેવી રીતે ઉકેલાયો, જુઓ ફિલ્મી સ્ટોરી જેવી રિયલ ઘટના
Mehsana Crime News તેજસ દવે/મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં કૌટુંબિક કલહ અને ગુનાના ડરે એક યુવકે જીવન ટૂંકાવ્યું છે. શાહપુર વડ ગામના રહેવાસી અને હીરાના કારખાનામાં કામ કરતા ગિરીશ પરમાર નામના યુવકે રવિવારે સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે આ આપઘાત પાછળનું કારણ અત્યંત ચોંકાવનારું બહાર આવ્યું છે. શું છે કારણ અને કેમ યુવકે કરી આત્મહત્યા જોઈએ અહેવાલમાં.
Talaja Soni couple murder case : ભાવનગર જિલ્લાના તળાજામાં સોની દંપતીના મોતના ચકચાર બનાવ પરથી આખરે પડદો ઉંચકાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોની દંપતીનું મોત કોઈ અકસ્માત કે આગને કારણે નહિ પરંતુ હત્યા થઈ હોવાનો ઘટઃસ્ફોટ થયો છે. જેના બાદ પુત્ર અને પુત્રવધુનો અસલી ખેલ બહાર આવ્યો
Ahmedabad Murder Mystery : અમદાવાદના ધોળકા સ્થિત ફરઝાના રાધનપુરી ઉર્ફે શબનમના ઘરે ઝી 24 કલાકની ટીમ પહોંચી. મૃતક બહેનને યાદ કરીને પરિજનોની આંખો ભીની થઈ ગઈ હતી. ફરઝાનાએ 18 વર્ષની ઉંમરે ઘર છોડ્યા બાદ પરિવાર સાથે કોઈ સંપર્ક નહોતો રાખ્યો. 34 વર્ષ પહેલા બહેનની યાદ તાજી થતા ભાઈ ભાવુક થયા
how farzanas nature like whose soul wanders in ahmedabad family tells 35 years before story
ahmedabad 35 year old farzana murder mystery solved but many questions still mysterious
Ahmedabad Murder Mystery ઉદય રંજન/અમદાવાદ : કહેવાય છે કે છાપરે ચડીને પોકારે છે. આવો જ એક પાપનો કિસ્સો અમદાવાદના વટવામાંથી સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં થયેલા એક એવા હત્યાનો ખુલાસો કર્યો છે જે છેલ્લા ૩૪ વર્ષથી વટવાના એક બંધ મકાનમાં દફન હતો. ભૂતપ્રેત અને વળગાડની વાતો વચ્ચે જે મકાનમાં કોઈ રહેવા તૈયાર નહોતું, ત્યાંથી ૨૦ ફૂટ ઊંડા ખાડામાંથી એક માનવ કંકાલ મળી આવ્યું છે. શું છે આ આખી હત્યાની કહાની અને કેવી રીતે 34 વર્ષ જુના હત્યા કેસનો ખુલાસો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે કર્યો, આવો જોઈએ આ અહેવાલમાં.
Ahmedabad Murder Mystery : અમદાવાદથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન લઈને વટવાના કુતુબ નગરમાં એક લાશ શોધવા નીકળી પડી છે. જો અહી લાશ મળી તો 35 વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ ઉકેલાશે. હાલ ક્રાઈમ બ્રાન્ચ લાશ કે કંકાલના અવશેષો શોધવામાં લાગ્યું છે. આખરે શું છે આ મર્ડર મિસ્ટ્રી, 35 વર્ષ જૂનો ક્રાઈમ આખરે કેમ સામે આવ્યો, જાણીએ.
Surat Husband Kills Wife : સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ખતરનાક ક્રાઈમ મિસ્ટ્રી સામે આવી છે. બે સંતાનની માતાની રોજબરોજના કંકાસ અને અનૈતિક સંબંધની આશંકાથી કંટાળી પતિએ હત્યા કરી. પત્નીની લાશને લાકડાની પેટીમાં સિમેન્ટ ભરીને પેક કરી દીધી હતી. જો કે છત્તીસગઢથી વૃધ્ધ માતા-પિતા પુત્રીની શોધખોળ કરવા સુરત આવતા પતિએ પુત્રના મોબાઇલથી ચિઠ્ઠી મોકલાવી હત્યા કર્યાની કબૂલાત કરી
Raja Raghuvanshi Murder Case : મધ્યપ્રદેશના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ બાદ રઘુવંશી પરિવારમાં એક વર્ષ બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરિવારે દાવો કર્યો કે, તેમના દીકરા રાજા રઘુવંશીનો પુર્નજન્મ થયો છે, તો બીજી તરફ પરિવારે એક પૂજારીની ભવિષ્યવાણી પણ સાચી ગણાવી છે
Must Watch Murder Mystery: મર્ડર મિસ્ટ્રી ફિલ્મો અને વેબ સીરીઝ જોવાનો શોખીન એક અલગ વર્ગ છે. સારી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ એને કહેવાય જેમાં છેલ્લા સીન સુધી ખૂની કોણ છે તેનો અંદાજ ન લગાવી શકાય અને છેલ્લે જ્યારે ખૂની કોણ છે ખબર પડે ત્યારે માથું ભમી જાય... આવી જ જબરદસ્ત ફિલ્મ વિશે તમને જણાવીએ.
Surat Family Found Dead : સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના શંકાસ્પદ મોત, પતિ-પત્ની અને 12 વર્ષીય બાળકની ઘરમાંથી લાશ મળી
Sambhal Wife Killed Husband: મેરઠમાં મુસ્કાનની ઘટના જેવી જ ક્રૂરતા યુપીના સંભલમાં સામે આવી છે. અહીં, એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. તેમણે તેના શરીરના ભાગો કાપી નાખ્યા અને ફેંકી દીધા.
Rajkot Crime News: રાજકોટના ભાયાવદરમાં 70 લાખની લાલચે પુત્રએ કરી પિતાની હત્યા. પુત્રએ પિતરાઈ ભાઈને 1 લાખની સોંપારી આપી. પહેલી વાર દવા આપી પણ જીવ ન ગયો, તો બીજી વાર કુહાડીના ઘા મારી હત્યા કરાવી
Kutch Crime News : નખત્રાણાના મુરૂ ગામમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં રમેશ મહેશ્વરી નામના યુવાનની નિર્દયી હત્યા કરવામાં આવી હતી
Mother Killed Two Son : બીલીમોરાના દેવસરમાં ફિલ્મ 'વશ' જેવી ઘટના:માતાને સપનામાં આદેશ થતાં તેનાં બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી, સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો
Ahmedabad Police: ગાંધીનગર સેક્ટર 24 માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરનો દરવાજો બહારથી બંધ હતો, અને લાશ અંદર હતી. ગાંધીનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મહિલા પોલીસમાં ફરજ બજાવે છે. તે અમદાવાદ પોલીસ શાહીબાગ પોલીસ મથકમાં કાર્યરત છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બિલ્ડરની લાશ મર્સિડીઝ કારમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે જાણો કેમ થઈ આ બિલ્ડરની હત્યા અને કોણ છે આરોપીઓ..
Builder's Murdered Body Found In Mercedes Car : પાટીદાર અગ્રણી-બિલ્ડરની મર્સિડીઝમાંથી લાશ મળી. તીક્ષ્ણ હથિયારથી મોતની ઘાટ ઉતારી મૃતદેહ ગાડીમાં વિરાટનગર બ્રિજ નીચે મુકી હત્યારા ફરાર, દુર્ગંધ આવતા લોકોને જાણ થઈ
Raja Raghuvanshi Murder Case : ઈન્દોરના રાજા રઘુવંશી કેસની 790 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આ કેસની દેશભરમાં ભારે ચર્ચા થઈ હતી
Surat Mother Suicide With Son : સુરતના ભીમરાડમાં માતા-પુત્રનું રહસ્યમય મોત... 13માં માળેથી બાળક પડ્યાના 13 સેકન્ડ બાદ માતા પણ પટકાઈ.... મહિલાએ બાળક સાથે આપઘાત કર્યાની આશંકા.. તો પરિવારે ગણાવી રહ્યું છે આકસ્મિક મોત
Ahmedabad Crime News : સાણંદમાં પાંજરપોળ વિસ્તારમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે, ત્રણ મિત્રોએ અપહરણનો પ્લાન તો બનાવ્યો પણ પકડાઈ ગયા