Binsachivalay Exam: કોંગ્રેસે સંભાળી આંદોલનની કમાન

બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. તો સાથે જ તેમણે ભૂખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનું ભોજન કરાવ્યું હતું.

Dec 6, 2019, 01:02 PM IST

Trending News

10માના આ વિદ્યાર્થીઓ પર તુટી પડ્યો છે મુસીબતોનો પહાડ, ભણવાને બદલે બેસવું પડશે ઉપવાસ આંદોલન પર

7 વર્ષમાં સૌથી મોંઘુ થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાની કિંમત

ભારત-અમેરિકા સંબંધો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, રક્ષા ક્ષેત્રમાં મોટી ડીલની સંભાવના

LIVE: PM મોદી હૈદ્વાબાદ હાઉસ પહોંચ્યા, થોડીવારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થશે મુલાકાત

LIVE: હૈદ્બાબાદ હાઉસ પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ મોદીએ કર્યું સ્વાગત

ટ્રેનની રાહ જોઇ રહેલી સગીરા સાથે ગેંગરેપ, આખી રાત ઝાડીમાં બેભાન પડી રહી

Delhi Violence: બ્રહ્મપુરી-મૌજપુરમાં ફરી થયો પથ્થરમારો, અત્યાર સુધી 6 લોકોના મોત

અમિતાભ બચ્ચને રાત્રે 3 વાગે કર્યું એવું ટ્વિટ, ફેન્સને થવા લાગી ચિંતા

દિલ્હી હિંસા: ખુલ્લેઆમ ગોળીઓ ચલાવનાર લાલ ટી શર્ટ પહેરેલા યુવકની થઇ ઓળખ

અરવલ્લી: ડમ્પરે ટ્રેક્ટરને અડફેટે લેતા જાનમાં જઇ રહેલા 20 લોકો નદીમાં ખાબક્યાં

દિલ્હી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત 4 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી કમાન