ભાજપના ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Trending news