રાજ્યસભાના સભ્યોનાં નામ નક્કી કરવા ભાજપની બેઠક

મધ્ય પ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત જારી છે. આ વચ્ચે મંગળવારે એટલે કે ધુળેટીના દિવસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારોના નામ નક્કી થશે. કોંગ્રેસથી રાજીનામું આપનાર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ થોડીવારમાં અહીં પહોંચી શકે છે અને ઔપચારિક રીતે ભાજપમાં સામેલ થઈ જશે.

Trending news