બનાસકાંઠામાં ભાજપનો થશે વિજય, ભૂવાજીએ કરી આગાહી

પાલનપુરના ચિત્રાસણી ગામમાં ભુવાજીએ માતાજીની રમેણમાં ધુણતાં-ધુણતાં બનાસકાંઠામાં ભાજપની જીતની કરી આગાહી કરી હતી. માતાજીની રમેણમાં ભુવાજીને રાજકારણનો રંગ ચડ્યો હતો. ભુવાજીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Trending news