જુઓ બોટાદ નગરપાલિકાના કોંગ્રેસ સદસ્યો કેમ પહોંચ્યા કમલમ

બોટાદ નપાના કોંગ્રેસ સદસ્યો પહોંચ્યા કમલમ, બોટાદ નગર પાલિકાના 6 સદસ્યો ભાજપમાં જોડાયા. હાલ બોટાદ નગરપાલિકા પર ભાજપનું શાસન છે. 44 બેઠકોમાંથી ભાજપ પાસે 27 અને કોંગ્રેસ પાસે 17 બેઠકો છે. 17 માંથી 6 સભ્યો ભાજપમાં જોડાયા છે. હવે કોંગ્રેસ પાસે ફક્ત 11 સભ્યો બાકી રહ્યા છે.

Trending news