Budget2020 : બજેટ વિશે નિષ્ણાંત વિરલ મહેતા અને પ્રશાંત ગઢવીનો અભિપ્રાય

શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે. આ બજેટ વિષે નિષ્ણાંત વિરલ મહેતા અને પ્રશાંત ગઢવીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Trending news