અરવલ્લીના શામળાજીમાં સ્થાનિકો દ્વારા ચક્કાજામ

અરવલ્લીના શામળાજીમાં સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત બાદ ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે અને બે મૃતકોના પરિવારજનોને સહાય આપવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે. આ ચક્કાજામને પગલે નેશનલ હાઈવે પર પાંચ કિ.મી. લાંબી વાહનોની લાઇન લાગી ગઈ હતી.

Trending news