ચંદ્રયાન પોતાનાં નિર્ધારિત લક્ષ્યથી સામાન્ય ભટક્યું,PM સહિત વૈજ્ઞાનિકો ચિંતિત

ચંદ્રયાન 2 (chandrayaan 2) વિક્રમ લેન્ડિંગ: ચંદ્રયાન 2 મિશન અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. વિક્રમ લેન્ડિંગ થવાની અણી પર હતું અને એકાએક દિશાથી થોડું ભટક્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ સંજોગોમાં સંપર્ક એકાએક તૂટી જતાં PM સહિત વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા હજુ પ્રયાસ ચાલુ છે. 

Trending news