Video : ગુજરાતની દરિયાઈ સુરક્ષામાં વધારો કરશે ચાર્લી-445 ઈન્ટર સેપ્ટર બોટ

અજય શીલુ/પોરબંદર : ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરવા માટે આજે કોસ્ટગાર્ડમા ચાર્લી-445 ઈન્ટર સેપ્ટર બોટનું લોકાર્પણ કરાયું છે. પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આ પ્રસંગે કમિશનિંગ સેરમેનીનું આયોજન કરાયં હતું, જેમાં ડો.જગદીપ સિંગના હસ્તે ઈન્ટર સેપ્ટર બોટનું લોકાર્પણ કરાયું છે. કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં.

Trending news