સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

સુરતમાં ધોરણ દસની વિધાર્થીનીના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરીક્ષા દરમ્યાન જ પગલું ભર્યું. ગુજરાતીનું પેપર સારું ન જતા તણાવમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.

Trending news