પરબતધામના મહંતે કરી હતી કોરોના વાયરસની આગાહી, વીડિયો થયો વાયરલ
પરબધામના કરસનદાસ બાપુનો એક ભવિષ્યવાણી કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે 2020માં અજાણ્યા વાયરસના કહેરનો દાવો કર્યો હતો. જોકે, આ વીડિયોમાં 2020માં સમગ્ર વિશ્વનો વિનાશ થશે તેવો પણ દાવો કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં કોરોના વાયરસ મુદ્દે કરસનદાસ બાપુની આ ભવિષ્યવાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.