સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે K9 વજ્ર ટેન્કનું કર્યું ફ્લેગ ઓફ

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.

Jan 16, 2020, 05:20 PM IST

Trending News

દેશમાં આ વખતે ઉજવાશે કામધેનુ દીપાવલી, ગાયના છાણમાંથી બનેલા 101 કરોડ દીવડા ઝગમઝાટ કરશે

Multibagger Stock 2021: 20 રૂપિયાવાળા શેરએ રોકાણકારોને કર્યા માલામાલ! આજે પણ છે તક, જુઓ ડિટેલ

Statue of Unity માં દિવાળીમાં ફરવા જવા માટે બુકિંગ નથી મળી રહ્યું તો ચિંતા ન કરો, આવી છે મોટી ખબર

Pegasus જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, SIT કરશે મામલાની તપાસ 

નકલી લૂંટ બતાવીને ફસાયો બેંક કર્મચારી, પોલીસે આકરા તેવર બતાવતા પોપટની જેમ બધુ બોલી ગયો

Viral Video: બોયફ્રેન્ડ માટે જાહેરમાં ઝઘડી પડી બે યુવતી, કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો બોલાઈ

Fastest Car: ભારતમાં આવી સૌથી હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક કાર, પલકારામાં બની જશે 'રોકેટ'

ક્યારેય જાડી નથી થતી કોરિયન યુવતીઓ, બલાની સુંદરતા અને પાતળી કાયા પાછળ છે આ રહસ્ય

Indian Railways: રેલવેએ આપી ચેતવણી! યાત્રા દરમિયાન જો આ ભૂલ કરી તો થશે 3 વર્ષની જેલ, ભારે ભરખમ દંડ પણ થશે

ગુજરાતના મરી મસાલા વિદેશોમાં થયા રિજેક્ટ, ખેડૂતોની એક ભૂલ તેમને જ માથે પડી