ગર્ભવતી મહિલાને કપડાની જોલીમાં લાવવાની ફરજ પડી, તંત્રના પાપે ગ્રામજનો મજબૂર

તમે જે દ્રશ્યો જોઇ રહ્યા છો તે દ્રશ્યો ખરાબ રસ્તાના અભાવના છે. જેના કારણે એક ગર્ભવતી મહિલાને ઉંચકીને રસ્તા સુધી લાવવા ગામલોકો મજબૂર બન્યા છે.

Trending news