જુઓ વાવાઝોડા પૂર્વે દીવમાં કેમ લાગ્યું 3 નંબરનું સિગ્નલ
દેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ કેરળ અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.