Video : ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરિયો વરસાદ

નવસારીમાં યોજાયેલા લોક ડાયરામાં ગાયિકા ગીતા રબારી પર રૂપિયા અને ડોલરનો વરસાદ થયો હતો. ચીખલીના વાઝણા ગામે ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. મેલડી માતાના મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું.

Trending news