સુરતમાં ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ, કોર્પોરેટરનું મહત્વનું નિવેદન

સુરતમાં ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડર વગર જ 44 લાખ રૂપિયાની ડસ્ટબિન ખરીદવામાં આવી. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબિન ખરીદ કરવામાં આવી છે. હલકી કક્ષાના ડસ્ટબિન ઊચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે કોર્પોરેટરે મહત્વનું નિવેદન આપ્યું છે.

Trending news