ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરો, ECની રાજકીય પક્ષોને સ્પષ્ટ સૂચના

EC એટલે કે, ચૂંટણી પંચે રાજકીય પ્રચારમાં કોઇપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે.

Trending news