Jio Recharge Plan : જો દર મહિને વિવિધ OTT એપ્સના સબ્સ્ક્રિપ્શન લેવાથી તમારું બજેટ ખોરવાઈ રહ્યું હોય, તો રિલાયન્સ Jio તમારા માટે એક નવો પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ ₹550 અને ₹2,000ની કિંમતના બે નવા OTT પ્લાન લોન્ચ કર્યા છે. આ નવા પ્લાનમાં OTT સાથે 5G ઇન્ટરનેટ પણ મળશે.
Jio, Airtel અને Vi માં સૌથી સસ્તો 5G પ્લાન કોણ આપે છે? જો તમે ઓછા બજેટમાં ઝડપી 5G ઇન્ટરનેટ ઇચ્છો છો, તો આ સરખામણી તમારા માટે ખૂબ જ કામની છે. જાણો કઈ કંપનીનો પ્લાન સૌથી કિફાયતી છે, શેમાં મળે છે અનલિમિટેડ 5G ડેટા અને કોણ આપી રહ્યું છે સૌથી વધુ ફાયદા.
Jio Sim Active Plans: લાંબા સમયથી રિચાર્જ ન કરાયેલા સિમ કાર્ડને Jio ડિએક્ટિવેટ કરી રહ્યું છે. જો તમારી પાસે સેકન્ડરી Jio સિમ છે, તો તમારે જાણવું જોઈએ કે તમે કયા સસ્તા પ્લાન ખરીદી શકો છો જેથી તે એક્ટિવ રહે.
Jio Recharge Plan: જો તમે એક Jio યુઝર છો અને Amazon Prime ના શોખીન છો, તો Jio નો 500 રૂપિયાનો પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ પ્લાન 28 દિવસ માટે પ્રાઇમ વિડીયો સહિત 12 OTT પ્લેટફોર્મ પર મફત ઍક્સેસ આપે છે. વધુમાં, તમને કોલિંગ અને ડેટાના લાભો પણ મળશે.
BSNL Recharge Plan : સરકારી માલિકીની BSNLએ વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઓફર શરૂ કરી છે. આ યોજના હેઠળ 251 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કોલિંગ અને 100GB ડેટા મળે છે.
Jioના પોર્ટફોલિયોમાં અનેક રિચાર્જ પ્લાનનો સમાવેશ થાય છે. કંપની કેટલાક ખૂબ જ ખાસ પ્લાન પણ ઓફર કરે છે. અમે આવા જ એક પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, જેની કિંમત ફક્ત 51 રૂપિયા છે.
Jio-Airtel Yearly Recharge Plans: જિયો અને એરટેલ તેમના યુઝર્સ માટે આખા વર્ષની એટલે કે 365 દિવસની વેલિડિટી સાથેના શાનદાર પ્લાન ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ઘણો બધો ડેટા મળે છે. એટલું જ નહીં, તેમાં OTT પ્લેટફોર્મ્સનો એક્સેસ પણ મળે છે. ચાલો જાણીએ આ કમાલના લાભોવાળા પ્લાન્સની સંપૂર્ણ માહિતી.
Jio Recharge Plan: રિલાયન્સ જિયોના ₹500 થી ઓછી કિંમતવાળા પ્રીપેડ પ્લાન્સમાં ડેટા, અનલિમિટેડ કોલ, એસએમએસ અને ઓટીટી સબ્સક્રિપ્શન જેવી સુવિધાઓ મળશે. જાણો તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે.
Jio vs Airtel vs BSNL: આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને 3 મહિના માટે રિચાર્જથી મુક્તિ આપે છે. ચાલો જાણીએ કે BSNL, Jio કે Airtel માંથી કયો પ્લાન સૌથી સસ્તો હોઈ શકે છે?
Jio Cheapest Recharge plans: આજે અમે તમને રિલાયન્સ જિયોના 300 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા પ્લાન વિશે માહિતી આપશું. આ પ્લાનમાં તમને ડેટા, કોલિંગ અને અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે.
Jio Prepaid Plan: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એક નવો ધમાકેદાર પ્લાન લાવી છે. આ પ્લાન એવા લોકો માટે છે જે વારંવાર રિચાર્જ કરવાની માથાકૂટથી કંટાળે છે. પ્લાનની વેલિડિટી 11 મહિનાની છે. જો તમે પણ આ પ્રકારના કોઈ પ્લાનની શોધમાં હોય તો ફટાફટ વિગતો ચેક કરો.
Reliance Jio 365 Days Plan: Reliance Jio તરફથી 1 વર્ષની વેલિડિટી સાથે સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે. અમને વિગતવાર જણાવો.
Jio 5 Affordable Plans: જો તમે બે સિમનો ઉપયોગ કરો છો અને તે બન્નેને હંમેશા એક્ટિવ રાખવાની ચિંતા કરો છો, તો હવે ચિંતા કરશો નહીં. કારણ કે Jio એવા સસ્તા પ્લાન લાવી રહ્યું છે કે તેને જોયા પછી તમે તરત જ તમારો નંબર Jio પર પોર્ટ કરી દેશો.
જિયોએ આ પ્લાન અચાનક બંધ કરી દીધો હતો. પરંતુ હવે ફરીથી શરૂ કરતા જિયો યૂઝર્સને હાશકારો થયો છે. આ ઉપરાંત અન્ય એક પ્લાનના પણ ભાવ ઘટાડેલા છે. વધુ વિગતો જાણો.
દેશમાં સૌથી વધુ જો કોઈ ટેલિકોમ કંપનીના ગ્રાહકો હોય તો તે રિલાયન્સ જિયો છે. રિલાયન્સ જિયોના અનેક એવા પ્લાન છે જે ગ્રાહકોમાં લોકપ્રિય છે. આવા જ એક પ્લાન વિશે જાણો.
Reliance Jio Best Calling Plan: આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં તમારે સૌથી ઓછી કિંમત પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ જિયોના બેસ્ટ કોલિંગ પ્લાન્સમાંથી એક છે. ચલો જાણીએ જિયાના આ પ્લાન વિશે...
Reliance Jio Free Disney+ Hotstar Plan: Jioના કેટલાક પ્લાન યુઝર્સને ડેટા, કોલિંગ અને SMSની સાથે-સાથે OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. આજે અમે તમને Jioના આવા જ એક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુઝર્સને Disney + Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
Reliance Jio Best Recharge Plan: થોડા સમય પહેલા જિયોએ તેનો પોર્ટફોલિયો અપડેટ કર્યો હતો અને માર્કેટમાં નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા હતા. આમાં એક એવો પ્લાન છે જે 336 દિવસની વેલિડિટી આપે છે અને તેની કિંમત સૌથી ઓછી છે. આવો અમે તમને આ પ્લાન વિશે જણાવીએ.
રિલાયન્સ જિયોના સસ્તા ભાવના અનેક ફીચર્સવાળા પ્લાન બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જેમાંથી એક પ્લાન ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. કારણ કે તેમાં OTT સબસ્ક્રિપ્શન અને ઢગલો ડેટાના ફાયદા થઈ રહ્યા છે.
Airtel Recharge Plan: એરટેલે 398 રૂપિયાનો એક નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ તે યૂઝર્સ માટે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને સારા એન્ટરટેનમેન્ટ પેક ઈચ્છે છે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
આજે અમે તમને Airtel નો એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખું વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને થોડો ડેટા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...
Reliance Jio Prepaid Plan: જો તમે Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો ચાલો તમને કેટલાક એવા પ્લાન વિશે જણાવીએ, જેનાથી તમે ઘણા પૈસા બચાવી શકો છો.