ચૂંટણીને લગતા ટોપ 10 સમાચાર

મમતા દીદી સાંભળી લો, પશ્ચિમ બંગાળ તમારી અને તમારા ભત્રીજાની સંપત્તિ નથી, પરંતું ભારતમાતાનો અભિન્ન અંગ છે, પીએમ મોદીએ દમદમની સભામાં મમતા બેનર્જી પર કર્યા પ્રહાર, ભાજપ અઘ્યક્ષ અમિત શાહ, સીએમ યોગી અને રવિ કિશને યુપીના ગોરખપુરમાં કર્યો રોડ શો, ગુરુદાસપુરના ભાજપના ઉમેદવાર સની દેઓલે અમૃતસરમાં કર્યો રોડ શો અને અન્ય મહત્વના સમાચાર

Trending news