edible oil price

Edible Oil Price: દિવાળી પહેલાં જનતાને રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કિંમત

Edible Oil Price Down: દિવાળી પહેલાં સામાન્ય જનતા માટે રાહતના સમાચારા છે. દિવાળી અને છઠ્ઠ પૂજા  (Diwali & Chhath puja) ખાદ્ય તેલ (Edible oil price down) સસ્તુ થઇ ગયું છે.

Nov 3, 2021, 03:40 PM IST

દેશમાં ઘટશે ફૂડ ઓઇલ અને દાળના ભાવ? સરકારે આપ્યો આ જવાબ

ફૂડ મિનિસ્ટ્રીના સેક્રેટરી (Food Secretary) સુધાંશુ પાંડેય (Sudhanshu Pandey) એ કહ્યું કે મલેશિયામાં મજૂર સંકટ અને બાયો-ફ્યૂલ માટે ખાદ્ય તેલોના ડાઇવર્જનના લીધે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

Oct 22, 2021, 06:24 PM IST

ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, જાણો શું કહ્યું સરકારે

સરકારે કહ્યું કે કચ્ચા અને રિફાઇન્ડ ખાદ્ય તેલો (Edible Oil) પર આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવાની અસર જોવા મળી રહી છે. તેનાથી ઘરેલુ માર્કેટમાં સરસવના તેલને છોડી અન્ય ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો આવ્યો છે.

Oct 9, 2021, 12:12 PM IST