ચૂંટણીને લગતા ટોપ 10 સમાચાર

પ્રિયંકા શર્માને સુપ્રીમની શરતી રાહત,પ્રિયંકા ગાંધીએ કેમ કહ્યું 'તમે તમારી જગ્યાએ ,હું મારી જગ્યાએ', PMની 3 રાજ્યમાં સભા,રાહુલ ગાંધીની MPમાં 3 જગ્યાએ સભા. ADRના રિપોર્ટમાં જાણવા મળ્યું કે 355 વર્તમાન MPની સંપત્તિમાં 41 ટકાનો વધારો, રતલામમાં પ્રિયંકા ગાંધી બેરિકેડ કૂદીને લોકોને મળ્યા. ઈલેક્શનની રસપ્રદ ખબરો માટે જુઓ ઈલેક્શન ટોપ 10 ઝી 24 કલાક પર.

Trending news