તમે પણ દે ધનાધન ઉલાળતા હોય કાજુ તો સાચવજો, વધારે કાજુ ખાવાથી થાય છે આ નુકસાન
ડ્રાય ફ્રૂટ્સની વાત કરવામાં આવે તો કાજુનું નામ સૌથી પહેલા આવે. કાજુ ખાવા મળે તે કોઈ ખજાનો મળ્યા જેવી ખુશીની વાત લાગે છે. જો કે કાજુ ગુણકારી હોય છે તેથી કાજુ ખાવાથી હાડકા મજબૂત પણ બને છે. કાજુ ખાવાથી ત્વચાની રોનક પણ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે કાજુનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે ?