અમદાવાદના પાંચ કુવા વિસ્તારમાં લાગી આગ

અમદાવાદના પાંચ કુવા વિસ્તારમાં આવેલા સહજાનંદ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Trending news