કોણ આપી રહ્યું છે બાળકોને ખાનગી શાળા કરતાં પણ સારું શિક્ષણ? જુઓ 'ગામડું જાગે છે'

ગામડાઓ પણ હવે આધુનિકતા તરફ હરણફાળ ભરી રહ્યાં છે. સરકારી શાળાનું સ્તર ઘણા અંશે સુધરતું જઈ રહ્યું છએ. તે માટે શિક્ષકોનો પણ ક્યાંકને ક્યાંક ફાળો છે. આવી જ મોરબીના વીરપર ગામની એક પ્રાથમિક શાળા છે જ્યાં શિક્ષકની સિદ્ધિ સરાહનીય છે. જોઈએ શિક્ષક દિન પર આ ખાસ અહેવાલ...

Trending news