જાણો ધનતેરસના શુભ મુહુર્ત વિશે

ધનતેરસ (Dhanteras) કારતક માસની સુદ તેરસના રોજ ઉજવાય છે. આ દિવસે કઈંક નવું ખરીદવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ ખરીદવામાં આવે છે તેમાં લાભ થાય છે, ધન સંપત્તિમાં વધારો થાય છે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી ખુબ જ શુભ મનાય છે. જાણો ધનતેરસના શુભ મુહુર્ત વિશે...

Trending news