ઘર લેનારા લોકો માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, GSTમાં મોટો ઘટાડો

જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટોનિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્માણાધીન ઘરો પર GST દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્માણાધીન ઘર પર GST દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં નિર્માણાધીન ઘરો પર જીએસટીનાં દર 12 ટકા છે. જેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી. આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે GSTનાં દર 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરી દેવામાં આવી છે.

Trending news