જૂનના અંતમાં રાજ્યમાં વરસાદનું થશે આગમન

અસહ્ય ગરમીમાં શેકાઈ રહેલા ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગે રાહતનાં સમાચાર આપ્યાં છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારા વિસ્તારમાં જૂનના અંત સુધીમાં વરસાદનું આગમન થશે. ઉલ્લેખનીય છે કે 6 જૂને કેરળમાં ચોમાસુ શરૂ થવાની શક્યતા છે.

Trending news