australia

Fittest Woman On Earth: આ છે ધરતીની સૌથી ફિટ મહિલા, જાણો કેવી રીતે બનાવ્યું લોખંડી શરીર?

ટિયા ક્લેયર ટૂમી પૃથ્વીની સૌથી ફિટ મહિલા છે. ક્રોસફિટ ગેમ્સમાં ચાર વખતની વિજેતા ટિયા જો પાંચમી વાર ટાઈટલ જીતવામાં સફળ  રહેશે તો તે પુરુષ વર્ગમાં મેટ ફ્રેસર દ્વારા બનાવવામાં આવેલ વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લેશે.

Jul 20, 2021, 01:07 PM IST

દુનિયાનું આ છે પ્રથમ અંડરગ્રાઉન્ડ ગામ, ઉનાળામાં 120 સુધી પહોંચે છે તાપમાન

અત્યાર સુધી તમે જમીન અથવા પર્વતની ટોચ પર વસેલા ગામો વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે તે ગામ વિશે પણ જાણો છો જે ફક્ત અંડરગ્રાઉન્ડ (Underground Village) બનાવવામાં આવ્યું છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં સ્થિત આ ગામનું નામ કૂબર પેડી (Coober Pedy) છે. તેની રચના એટલી અદભૂત છે કે તસવીરો જોયા પછી જ તમને ત્યાં જવાનું મન થશે. આવો તમને જાણીએ આ ગામ વિશે...

Jul 19, 2021, 09:12 PM IST

UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'

કોવિડ-19 (Covid 19) મહામારીના મેનેજમેન્ટને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

Jul 12, 2021, 12:02 PM IST

દુનિયામાં માત્ર એક જ જગ્યા પર દેખાય છે આ ફંગસ, સોશલ મીડિયા પર તસવીર થઈ વાયરલ

ઑસ્ટ્રેલિયાના નેશનલ પાર્કમાં અજીબોગરીબ ફંગસ જોવા મળ્યું છે. આ ફંગસ ઝોમ્બીના હાથ જેવુ દેખાઈ રહ્યું છે. ફંગસની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફંગસનું આ દુર્લભ રૂપ કેટલાક વર્ષો પહેલા જ ખત્મ થઈ ગયું હતું, પરંતુ આ હવે ફરી એક વાર જોઈ મળી રહ્યું છે.

Jul 8, 2021, 01:35 PM IST

જોર જોરથી હિંચકા ખાતી આ 'ભૂતિયા' ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી, અનેક લોકોના થયા અકસ્માત!

ઓસ્ટ્રેલિયામાં એક ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઢીંગલી એક ઝાડ પર હિંચકા ખાતી જોવા મળે છે અને પવનની લહેર સાથે ઝૂલતી રહે છે. સ્થાનિક લોકો આ ઢીંગલીને ભૂતિયા ઢીંગલી માને છે અને તેમનું કહેવું છે કે જે પણ વ્યક્તિ તે ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. 

Jun 8, 2021, 07:16 AM IST

111 વર્ષના આ વ્યક્તિએ ખોલ્યું પોતાના લાંબા અને તંદુરસ્ત જીવનનું રહસ્ય, 'આ' એક વસ્તુનું ખાસ કરે છે સેવન

ઓસ્ટ્રેલિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ, જેમની ઉંમર 111 વર્ષથી વધુ છે તેઓ હજુ પણ આ ઉંમરે એટલા જ સ્વસ્થ છે. આટલી ઉંમર હોવા છતા આટલા સ્વસ્થ કઈ રીતે? તેમણે આ અંગે  અનેક રહસ્યો ઉજાગર કર્યા. ખાણીપીણીથી લઈને રોજિંદી લાઈફસ્ટાઈલ અંગે પણ જણાવ્યું. 

May 27, 2021, 02:28 PM IST

MELBOURNE માં હવે SACHIN TENDULKAR અને VIRAT KOHLI ના નામથી બનશે ઘરનું એડ્રેસ

ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટ પ્રેમી બિલ્ડરે મેલબર્નમાં પોતાના તમામ રેસિડેન્શિયલ એરિયાના રસ્તાનું નામ અને ઘરોનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખ્યા છે. પરંતુ, એમ. એસ. ધોનીના નામની પરમિશન નહીં મળી.

May 25, 2021, 10:03 AM IST

પૈસાની તંગીને કારણે Carpenter બનવા મજબૂર થયો આ ક્રિકેટર, AUSને અપાવી ચુક્યો છે વિશ્વકપ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિન બોલર જેવિયર ડોહર્ટીએ  (Xavier Doherty) 75 આંતરરાષ્ટ્રીય મેચોમાં 72 વિકેટ પોતાના નામે કરી હતી. તે 2015માં વિશ્વ વિજેતા બનનારી ઓસ્ટ્રેલિયાની ટીમનો પણ સભ્ય હતો. 38 વર્ષીય સ્પિનરે 2017માં નિવૃતિ લીધી હતી. 
 

May 22, 2021, 06:19 PM IST

દાવો! વૈજ્ઞાનિકોએ શોધી જબરદસ્ત 'મિસાઈલ' ટેક્નિક, કોરોના વાયરસનો 99.9% કરી શકે છે ખાતમો

કોરોના (Corona) મહામારી વચ્ચે સારા સમાચાર આવ્યા છે.

May 18, 2021, 10:25 AM IST

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, ભારતીય મૂળના આ ખેલાડીને મળી તક, પિતા છે ટેક્સી ડ્રાઇવર

ઓસ્ટ્રેલિયાની ટીમમાં 19 વર્ષીય ભારતીય મૂળનો લેગ બ્રેક બોલર તનવીર સંઘા (Tanveer Sangha) પણ જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે. 

May 17, 2021, 10:42 PM IST

Video: કોરોના વચ્ચે આ દેશમાં વધુ એક મહામારીનું સંકટ, આકાશમાંથી થયો ઉંદરોનો વરસાદ!

દુનિયા કોરોના વાયરસથી (Coronavirus) પહેલા જ પરેશાન છે. એવામાં ઓસ્ટ્રેલિયા માઉસ પ્લેગનો પણ સામનો કરી રહ્યું છે. લોકોને ભય છે કે, ઉંદર ક્યાંક બીજી કોઈ મહામારી ના ફેલાવે

May 14, 2021, 06:10 PM IST

Corona ના સંકટની સ્થિતિમાં ભારતની મદદ માટે આગળ આવ્યાં Australia ના સ્ટાર ક્રિકેટરો, મદદ માટે કરી સૌને અપીલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીને કારણે દુનિયાભરમાં એક પ્રકારે ભયનો માહોલ છવાયેલો છે. એમાંય કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યાં છે. આ સ્થિતિમાં દુનિયાના દેશોમાંથી પણ લોકો ભારત માટે મદદની અપીલ કરી રહ્યાં છે.

May 14, 2021, 05:25 PM IST

Corona સામેની જંગમાં ભારતને મળ્યો હવે આ દેશનો સાથ, જલદી મોકલશે વેન્ટિલેટર, માસ્ક સહિત સામાન

કોરોના (Corona) મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ પણ હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોના સામેની જંગમાં ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી છે.

Apr 28, 2021, 08:42 AM IST

આ દેશે ભારતના Corona તપાસ રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- વિશ્વાસ લાયક નથી અહીંના કોવિડ ટેસ્ટ

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મૈક્ગોવને મંગળવારે આરોપ લગાવ્યો કે, પરત આવી રહેલા યાત્રીકોના ભારતમાં કરેલા કોરોના ટેસ્ટ ત્રુટિપૂર્ણ છે કે વિશ્વાસ યોગ્ય નથી. તેમણે ભારતની વ્યવસ્થામાં ઈમાનદારી પર સવાલ ઉઠાવ્યા છે. 

Apr 27, 2021, 04:14 PM IST

બાળકો સામે માતાએ કાપ્યું તેમના પિતાનું ગળું, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં (Sydney) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, અહીં એક માતાએ બાળકો સામે તેમના પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા (Wife Killed Husband In Front Of Her Children) કરી છે

Mar 29, 2021, 04:37 PM IST

ONE DAY CRICKET MATCHES ની કેવી રીતે થઈ હતી શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે મેચના કનેક્શન વિશેનો રોચક કિસ્સો

50 વર્ષ પહેલાં જો આ મેચમાં વરસાદ ના વરસ્યો હોત તો કદાચ ONE DAY મેચનું કોઈ અસ્તિત્વ ના હોતઃ બંને દેશના ક્રિકેડ બોર્ડના સત્તાધીશોએ એક મોટા નિર્ણય લીધો. જે મેલર્બનના લોકોના મનોરંજનના હિતમાં પણ હતો અને બંને ટીમના ખેલાડીઓને આર્થિક નફો પણ આ મેચથી મળ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે અંતિમ દિવસે 40-40 ઓવરની (8 બોલની એક આવર) મેચ રમાશે. પણ આ મેચ માટે સ્પોન્સર શોધવું ખૂબ મુશ્કેલ હતું.

Mar 24, 2021, 01:41 PM IST

'સંસદમાં પ્રાર્થના કક્ષનો ઉપયોગ સેક્સ માટે થતો હતો, સાંસદો માટે આવતી હતી સેક્સ વર્કર્સ', જાણો કોણે કહ્યું?

ઓસ્ટ્રેલિયા (Australia) માં સંસદની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટિઝમાં સામેલ સરકારી સ્ટાફની તસવીરો અને વીડિયો લીક થવાના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે.

Mar 23, 2021, 02:33 PM IST

Coronavirus એ ફરી પોતાને કર્યો મ્યૂટેટ, ઇગ્લેંડમાં 16 લોકો નવા સ્ટ્રેનથી થયા સંક્રમિત

આ નવા કોરોના સ્ટ્રેનથી પહેલો વ્યક્તિ 15 ફેબ્રુઆરીના રોજ સંક્રમિત થયો હતો. અને માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો સ્ટ્રેન ઇગ્લેંડમાં જ પેદા થયો છે.

Mar 5, 2021, 11:08 PM IST

AUS VS NZ: ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે આ સ્ટાર બેટ્સમેન, ગુસ્સે થયેલા ફેન્સે તેની પત્નીને આપી ધમકી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUS VS NZ) વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ બે મેચ જીતી ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 2-0થી આગળ છે. આ સિરીઝમાં ટીમના કેપ્ટન આરોન ફિન્ચનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ત્યારબાદ તેની પત્નીને ધમકી આપવામાં આવી છે. 

Feb 27, 2021, 03:28 PM IST

Motera Stadium Records: 2011માં કાંગારુંને ધૂળ ચટાવી મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો હતો રેકોર્ડ

આ વર્લ્ડકપ ભારતમાં રમાતો હતો એટલે અપેક્ષાઓ પણ ઘણી હતી. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા સામે ક્વાટર ફાઇનલ મેચ યોજાઈ હતી તમામ દેશની નજર આ મેચ પર હતી. 

Feb 24, 2021, 06:54 PM IST