અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણી દરમિયાન વિવાદ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણી દરમિયાન વિવાદ નોંધાયો છે. વિદ્યાર્થી નેતાઓ ફરી આમને સામને આવતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

Trending news