શું તમને વોટ્સએપ પર +84, +62, +60 થી કોલ આવ્યા છે? તો જાણો શું છે સત્ય
જો તમને +84, +62, +60 અને આવા અન્ય નંબરોથી શરૂ થતા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કૉલ આવે છે, તો આવા કૉલ્સ પ્રાપ્ત કરશો નહીં અને આ નંબરોને તરત જ બ્લૉક કરો. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. હવે તેઓએ વોટ્સએપ દ્વારા લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે....