રાજસ્થાનના ચુરુમાં રેકોર્ડ બ્રેક ગરમી, 63 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે દેશના બે તૃતીયાંશ ભાગ ગરમ ગરમ લૂના ભરડામાં પડ્યું છે. ત્યારે શનિવારે રાજસ્થાનના ચુરુનું તાપમાન 50.8 ડિગ્રી નોંધાયું હતું. દેશના 145 શહેરોમાં ગરમીનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું છે.ચુરુમાં ગરમીનો 63 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

Trending news