આગામી પાંચ દિવસમાં રાજ્યમાં પડશે હળવોથી ભારે વરસાદઃ હવામાન વિભાગ

ગુજરાતમાં એક સપ્તાહથી સારો વરસાદ થઇ રહ્યો છે તમામ તાલુકાઓને સારો વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ શું હશે તે માટે કમિટીની બેઠક મળી હતી. આઇએમડી તરફથી જે આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સારો વરસાદ થશે અને એ પછીના અઠવાડિયામાં પણ સારો વરસાદ થશે.

Trending news