આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શરૂ થઈ હેલિકોપ્ટર સર્વિસ, Video

કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેટ્યુ જોતા હતા. ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકાશે. આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે.

Dec 24, 2018, 12:50 PM IST

Trending News

ઓછી થઈ રહી છે આંખોની રોશની, તો આ ખોરાક ખાવાથી થશે ફાયદો

CDS બિપિન રાવતનું હેલીકોપ્ટર ક્રેશ, 13 લોકોના મોત, DNA ટેસ્ટથી થશે ઓળખ

ઘરમાં એકલી રહેતી પત્નીનું દિલ બીજે લાગી ગયું, ભાગવાની ફિરાકમાં જ હતી પણ...

CDS જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત કોણ છે? દિવ્યાંગો અને આશ્રિતોની કઈ રીતે કરે છે સેવા?

સર્જિકલ સ્ટ્રાઇકથી નોર્થ ઈસ્ટમાં ઓપરેશન સુધી, આ સિદ્ધિઓ છે CDS રાવતના નામે

લગ્નમાં વિદેશીઓને મળેલા જામનગરના ટોચના ઉદ્યોગપતિના પરિવારના 4 સભ્યો કોરોનાગ્રસ્ત

Live Updates: હેલીકોપ્ટર દુર્ઘટના પર કાલે સંસદમાં નિવેદન આપશે સરકાર, થોડીવારમાં થશે CCS ની બેઠક

CDS રાવતનું હેલીકોપ્ટર ક્રેશ, દેશ બેચેન, અનેક નેતાઓએ વ્યક્ત કર્યુ દુખ

Chief of Defence Staff બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતનો વીડિયો આવ્યો સામે

CDS Bipin Rawat Helicopter Crash: ક્યાં ક્રેશ થયું બિપિન રાવત સવાર હતા તે હેલીકોપ્ટર, કોણ હતું સવાર? જાણો દરેક સવાલના જવાબ