વરઘોડામા ઘોડીના મોતનો Live Video આવ્યો સામે......

ધારીના શિવડ ગામે લગ્ન પ્રસંગ ના વરઘોડા મા ઘોડીના મોતનો લાઈવ વિડીયો આવ્યો સામે...... વરઘોડા દરમ્યાન ઘોડી કૂદતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત...... એક લગ્ન પ્રસંગે બન્યો બનાવ..... તારીખ 21:01:2019 નો બનાવ વિડ્યો સોશિયલ મીડીયામા થયો વાયરલ........ ઘોડી સવાર નો આબાદ બચાવ ઘોડી રહેણાંક મકાનની દીવાલ સાથે અથડાતા થયું મોત....

Trending news