કેવી રીતે એક ગૃહિણી ચમકાવશે ગ્રીસમાં ગુજરાતનું નામ? જુઓ 'ગામડું જાગે છે'

ગુજરાતની નારી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે અને વિવિધ ક્ષેત્રે ઝળકી રહી છે. તેમાંથી એક છે મિત્તલ ટંકારિયા, એક સ્ત્રી જ્યારે પરિણીત થઈ જાય ત્યારે તેના માટે ઘર સિવાય બહારની પ્રવૃત્તિ કરવી ઘણી જ મુશ્કેલ બને છે પરંતુ મિત્તલે એક ઉદાહરણ બેસાડ્યું છે. તે આગામી દિવસોમાં ગ્રીસમાં સૌદર્ય સ્પર્ધામાં જઈ ગુજરાતનું નામ રોશન કરવાની છે. જોઈએ આ અહેવાલ...

Trending news